Gandhiji (Gujarati)
By:
Sign Up Now!
Already a Member? Log In
You must be logged into Bookshare to access this title.
Learn about membership options,
or view our freely available titles.
- Synopsis
- ગૂજરાત વિદ્યાપીઠ તરફથી દર વરસે ગાંધીજયંતીને દિવસે ‘ગાંધીજીવન-ઝાંખી‘ની પરીક્ષા લેવાય છે. પાંચથી સાત ધોરણના વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષામાં કુદસિયા જૈદીનું ‘ગાંધીબાપુ‘ પુસ્તક શરૂથી પાઠ્યપુસ્તક તરીકે ચાલે છે. ચાલુ વરસથી આ પુસ્તક ઉપરાંત ગાંધીજીના જીવનના પ્રસંગો આલેખતું સ્વ. શ્રી જુગતરામ દવેનું ‘ગાંધીજી‘ પુસ્તક પણ પાઠ્યપુસ્તક તરીકે ઉમેરવાનું નક્કી થયું છે. એ પુસ્તકની પહેલી આવૃત્તિ 1929માં પ્રસિદ્ધ થયેલી. આજ સુધીમાં તેની લગભગ લાખ જેટલી નકલો વેચાઈ છે. આ પુસ્તક એ જ પુસ્તકની પરીક્ષા માટેની રાહત દરની ખાસ આવૃત્તિ છે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ ગાંધીજીના જીવન અને કાર્યને વ્યક્ત કરતાં કાવ્યોનો મુખપાઠ કરે તે જરૂરી લાગતાં આ આવૃત્તિમાં તેવાં પાંચ કાવ્યો પુસ્તકને અંતે આપ્યાં છે.
- Copyright:
- 2017
Book Details
- Book Quality:
- Publisher Quality
- ISBN-13:
- 9788172295585
- Publisher:
- Navajivan Turst
- Date of Addition:
- 06/21/17
- Copyrighted By:
- Navajivan Trust
- Adult content:
- No
- Language:
- Gujarati
- Has Image Descriptions:
- No
- Categories:
- History, Biographies and Memoirs
- Submitted By:
- Bookshare Staff
- Usage Restrictions:
- This is a copyrighted book.