Bapuna Jivanvrato
By:
Sign Up Now!
Already a Member? Log In
You must be logged into Bookshare to access this title.
Learn about membership options,
or view our freely available titles.
- Synopsis
- ગાંધીજી જે જાતના સમાજની નવરચના કરવા માગતા હતા, એમાં આ એકાદશ વ્રતોના પાલનને સ્થાન હતું. આશ્રમ એની પ્રયોગશાળા કે તાલીમશાળા હતી. આશ્રમના નાનકડા સમુદાયમાં જો વ્રતો મૂતિર્મંત થાય તો વિશાળ જનસમાજ એને અપનાવશે એવી એમની શ્રદ્ધા હતી. આવી શ્રદ્ધા સાથે સત્યાગ્રહાશ્રમ, સાબરમતીમાં પંદર વર્ષ વ્રતપાલનનો એક સામુદાયિક પ્રયોગ એમણે કર્યો. આ અભિનવ પ્રયોગ દ્વારા એમણે બતાવી આપ્યું કે સત્ય અહિંસાદિ વ્રતો એ કંઈ મોક્ષમાર્ગી સાધુસંતોનો ઇજારો નથી; સામાન્ય જનસમાજ પણ એનું આચરણ કરી શકે છે. ગાંધીવિચારના હાર્દ સમા આ એકાદશ વ્રતોની મીમાંસા અનેકોએ અનેક રીતે કરી છે. પ્રસ્તુત પુસ્તિકા ‘મંગળપ્રભાત’નાં બાપુનાં એકાદશ વ્રતો વિશેના શ્રી દશરથલાલ શાહના લેખોનો સંગ્રહ છે. ગાંધીપ્રેમીઓ અને વિશેષ કરીને ગાંધીદર્શનના વિદ્યાર્થીઓને એ ઉપયોગી નીવડશે એવી શ્રદ્ધા છે. —મગનભાઈ જો. પટેલ
- Copyright:
- 2017
Book Details
- Book Quality:
- Publisher Quality
- ISBN-13:
- 9788172294809
- Publisher:
- eShabda for Navajivan Trust
- Date of Addition:
- 06/30/17
- Copyrighted By:
- Navajivan Trust
- Adult content:
- No
- Language:
- Gujarati
- Has Image Descriptions:
- No
- Categories:
- History, Biographies and Memoirs
- Submitted By:
- Bookshare Staff
- Usage Restrictions:
- This is a copyrighted book.