Strio ane Strijivan ni Samasyao
By:
Sign Up Now!
Already a Member? Log In
You must be logged into Bookshare to access this title.
Learn about membership options,
or view our freely available titles.
- Synopsis
- ગાંધીજીમાં સ્ત્રીનું હૃદય હતું. તેથી સ્ત્રીઓ પોતાના દિલની વાત વિના સંકોચે તેમને કહી શકતી હતી. ગાંધીજીમાં હિંદની સ્ત્રીઓએ પોતાના સાથી અને તારણહારનાં દર્શન કર્યાં છે. સ્ત્રીઓનો આવો અખૂટ વિશ્વાસ સંપાદન કરવાથી ગાંધીજી તેમની પાસેથી મહાન કામો કરાવી શક્યા. સ્ત્રીપુરુષના સંબંધો વિશે કંઈક વિચિત્ર અને ચોખલિયા વિચારો હિંદુ સમાજમાં તે કાળે પ્રવર્તતા હતા. ગાંધીજીએ તેમાં ક્રાન્તિકારી ફેરફારો કર્યા. પવિત્ર અને તંદુરસ્ત વાતાવરણમાં તેઓ કેમ રહી શકે, સમાનતા અને સ્વતંત્રતા કેવી રીતે જાળવી શકે, અને સ્વચ્છ અને પવિત્ર સામાજિક જીવન કેવું હોય તેનું ઉત્તમ દૃષ્ટાંત આશ્રમ જીવન દ્વારા ગાંધીજીએ રાષ્ટ્રને ચરણે ધરીને સ્ત્રીઆલમની ઉત્તમ સેવા કરી છે. ગાંધીજી પાસે સ્ત્રીનું —માતાનું હૃદય હતું. તેથી જ એક સત્યનિષ્ઠ અને લોકોત્તર સમાજસેવક તરીકે તેમણે સ્ત્રીઓને દોરવણી આપી. ગાંધીજીનાં આ લખાણોનો સંગ્રહ ગુજરાત અને ખાસ કરીને ગુજરાતની સ્ત્રીઓ વધાવશે એવા વિશ્વાસ સાથે તે ગુજરાતની પ્રજા સમક્ષ રજૂ કરું છું.
- Copyright:
- 2017
Book Details
- Book Quality:
- Publisher Quality
- ISBN-13:
- 9788172295592
- Publisher:
- eShabda for Navajivan Trust
- Date of Addition:
- 06/30/17
- Copyrighted By:
- Navajivan Trust
- Adult content:
- No
- Language:
- Gujarati
- Has Image Descriptions:
- No
- Categories:
- History, Self-Help
- Submitted By:
- Bookshare Staff
- Usage Restrictions:
- This is a copyrighted book.