પાઠ1 માં ચિત્ર દ્વારા સરસ માહિતી આપેલ છે જેમાં પશુઓ ના ચિત્રો દ્વારા સંસ્કૃત ભાષાની સમજ આપવામાં આવી છે. ચિત્રપદાની 1 થી 4 સરસ માહિતી સભર છે.પાઠ 2 ચિત્ર દ્વારા વાર્તા ની સરસ સમજ આપેલ છે. પાઠ 3 માં સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતાં કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે, જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી. કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે, તે સમજાવેલ છે,પાઠ 4 માં સંખ્યા જ્ઞાન આપેલ છે.
આરીતે 9 પાઠ સરસ માહિતી સભર છે. પાઠ 9 માં ઘડિયાળ માં સમય જોવા અને સંસ્કૃત કહેવાનું સીખ્વાડવામાં આવ્યું છે. સાથે પુનરાવર્તન1 અને 2 પણ છે.