પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં ચિત્રપદાની 1 અને 2 માં ચિત્રો ના મળ્યાં થી દુર અને નજીક ની વાત કહેતી વખતે સંસ્કૃત માં ક્યાં શબ્દો નો ઉપયોગ કરવો તે સમજવામાં આવેલ છે . आत्मश्रद्धायाः प्रभावः પાઠ માં એકલવ્ય ની વાર્તા સમજવામાં આવી છે. एहि सुधीर કવિતા जनार्दन हेगडे ની લેવામાં આવી છે. शीलायाः प्रवासः જેમાં પ્રવાસ વર્ણન કરેલ છે સાથે ગુફાઓ વિષે અને શીલાઓ વિષે માહિતી આપેલ છે. विनोदपद्यानि માં હાસ્ય વિનોદની ની વાતો છે. सङ्ख्या પાઠ માં ફળો વિષે માહિતી આપેલ છે. અને પુનરાવતન 1 અને 2 આપેલ છે.