Browse Results

Showing 376 through 400 of 581 results

4: ४(બ) - અંગ્રેજીમાં પ્રાવિણ્ય (સજ્જતા) (FY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

પ્રથમ વર્ષ ડી.એલ.એડ. અભ્યાસક્રમ મોડ્યૂલ કોર્સ-4(બ) અંગ્રેજીમાં પ્રાવિણ્ય (સજ્જતા).

4B - Padhattishastra Ane Vishayvastu - Vignan Ane Technology (Dhoran 6 thi 8) - GCERT: ૪(બ) - પદ્વતિશાસ્ત્ર અને વિષયવસ્તુ: વિજ્ઞાન અને ટેક્નોલોજી (ધોરણ - ૬ થી ૮)

by Gujarat Council of Educational Research and Training

દ્વિતીય વર્ષ ડી. એલ. એડ્. અભ્યાસક્રમ મૉડ્યૂલ કોર્સ - ૪(બ) પદ્વતિશાસ્ત્ર અને વિષયવસ્તુ: વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ - ૬ થી ૮

5: ૫(A) - પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ: ગુજરાતી (ધોરણ 1 થી 5) (FY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

પ્રથમ વર્ષ ડી. એલ. એડ્. અભ્‍યાસક્રમ મૉડ્યૂલ કોર્સ – 5 (A) પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : ગુજરાતી (ધોરણ 1 થી 5).

5: ૫(બ) - પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ સામાજિક વિજ્ઞાન (ધોરણ - ૬ થી ૮) (SY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

ડી. એલ. એડ્. અભ્‍યાસક્રમ મૉડ્યૂલ દ્વિતીય વર્ષ કોર્સ - 5 (બ) પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ સામાજિક વિજ્ઞાન (ધોરણ - ૬ થી ૮).

5: ૫(બ) - પર્યાવરણ શિક્ષણ (FY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

પ્રથમ વર્ષ ડી. એલ. એડ્. અભ્યાસક્રમ મોડ્યુલ કોર્સ – 5 (બ) પર્યાવરણ શિક્ષણ).

6 - Mahiti Ane Pratyayn Takniki Dwara Adhyannu Smrudhikaran 2 - GCERT: ૬ - માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ ૨ (SY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

દ્વિતીય વર્ષ ડી. એલ. એડ. અભ્યાસક્રમ મોડ્યુલ કોકોર્સ : 6 - માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ - 2 - GCERT.

6 - Padhatisastra Ane Vishayvastu - Ganit: ૬ – પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : ગણિત (ધોરણ ૧ થી ૫) (FY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

કોર્સ : 6 – પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : ગણિત (ધોરણ 1 થી 5) આવૃત્તિ 2020 જીસીઈઆરટી, વિદ્યાયન, ઉદ્યોગભવન સામે, સેક્ટર-12, ગાંધીનગર ડી. એલ. એડ્. અભ્યાસક્રમ મોડ્યુલ પ્રથમ વર્ષ.

7 - Balakonu Sharirik Ane Savejik Swasthya Shala Swasthya Ane Shikshan 2 - GCERT: ૭ - બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ - ૨ (SY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

દ્વિતીય વર્ષ ડી. એલ. એડ્. અભ્યાસક્રમ મૉડ્યૂલ કોર્સ - ૭ બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ - ૨.

7 - Mahiti Ane Pratyayan Takniki Dwara Adhyannu Samrudhikaran 1 - GCERT: ૭ - માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ - ૧ (FY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

પ્રથમ વર્ષ ડી. એલ. એડ્. અભ્યાસક્રમ મૉડ્યૂલ કોર્સ – ૭ માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ - ૧.

8 - Blkonu Sharirik Ane Savengik Swasthya Shala Swasth Ane Shikshan - GCERT: ૮ - બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ (FY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

પ્રથમ વર્ષ ડી.એલ. એડ્. અભ્યાસક્રમ મૉડ્યૂલ કોર્સ – 8 બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ.

8 - Sarjnatmak Natko Lalitkalao Hastkalao Ane Mulyankan 2 - GCERT: ૮ - સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ, હસ્તકલાઓઅને મૂલ્યાંકન - ૨ (SY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

દ્વિતીય વર્ષ ડી. એલ. એડ્. અભ્યાસક્રમ મૉડ્યૂલ કોર્સ - ૮ સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ, હસ્તકલાઓઅને મૂલ્યાંકન – ૨

9 - Sarjnatmak Natko, LalitKalao, Hastkalao Ane Mulyankan - GCERT: ૯ - સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ, હસ્તકલાઓઅને મૂલ્યાંકન (FY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

પ્રથમ વર્ષ ડી. એલ. એડ્. અભ્યાસક્રમ મૉડ્યૂલ કોર્સ - 9 સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ, હસ્તકલાઓઅને મૂલ્યાંકન.

Palash class 6 - GSTB: પલાશ ધોરણ ૬

by Gujarat Rajya Pathyapustak Mandal

ધોરણ 6 માટે પલાશ (ગુજરાતી પ્રથમ ભાષા) પાઠ્યપુસ્તક.

Gujarati pratham Bhasha class 9 - GSTB

by Gujarat rajya Shala pathypustak mandal Gandhinagar

આ પુસ્તક ધોરણ ૯ ગુજરાતી પ્રથમ ભાષાનું શૈક્ષણિક પાઠ્ય પુસ્તક છે .

Ganit class 9 - GSTB: ગણિત ધોરણ - 9

by Gujrat Rajya Pathya Pustak Mandal

ધોરણ 9 ગણિત વિષયનું પાઠ્યપુસ્તક છે.

Arthshashtra class 12 - GSTB - 23: અર્થશાસ્ત્ર ધોરણ ૧૨ - २३

by Gujrat Rajya Pathyapustak Mandal

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 12 માટે અર્થશાસ્ત્ર વિષયનો સારાંશ પ્રકાશિત કર્યો છે. પુસ્તકનો હેતુ વિદ્યાર્થીઓને આર્થિક ખ્યાલો, નાણાકીય વિશ્લેષણ અને આર્થિક વ્યવહારોનું જ્ઞાન આપવાનો છે. ધોરણ 12 અર્થશાસ્ત્રની પાઠ્યપુસ્તકમાં આર્થિક ગણતરીઓ, નાણાકીય વિશ્લેષણ, માનકીકરણ, આર્થિક સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ તેમજ આર્થિક અને વ્યવસાય-સંબંધિત મુદ્દાઓ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે. તે વિદ્યાર્થીઓને આર્થિક ઘટનાઓનું વિશ્લેષણ અને સમજવાની ક્ષમતાથી સજ્જ કરે છે. અભ્યાસક્રમ અર્થશાસ્ત્ર અને વહીવટી સેવાઓમાં કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓને પણ પૂરી પાડે છે. તે અદ્યતન વિષયોને બાકાત રાખે છે પરંતુ આર્થિક વિશ્લેષણ, વ્યવહાર પ્રક્રિયાઓ, કાર્યક્ષમતા અને નીતિઓનો સમાવેશ કરે છે. વધુમાં, ધોરણ 12 અર્થશાસ્ત્રની પરીક્ષાઓમાં વૈજ્ઞાનિક સાધનો જેવા કે આર્થિક પ્રવાહો, ગણતરીઓ અને આલેખનો સમાવેશ થાય છે. સારાંશનો હેતુ વિદ્યાર્થીઓની આર્થિક વિશ્લેષણની સમજ વધારવાનો છે અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં વધુ અભ્યાસ માટે પાયો પૂરો પાડે છે.

Computer Adhyan class 10 - GSTB: કમ્પ્યુટર અધ્યયન ધોરણ ૧૦

by Gujrat Rajya Pathyapustak Mandal

ધોરણ ૧૦ ની કમ્પ્યુટર અધ્યન નું પાઠ્યપુસ્તક છે જેમાં 13 પ્રકરણ આપેલ છે.

Computer Adhyan class 11 - GSTB: કમ્પ્યૂટર અધ્યયન ધોરણ 11

by Gujrat Rajya Pathyapustak Mandal

ધોરણ ૧૧ ની કમ્પ્યુટર અધ્યન નું પાઠ્યપુસ્તક છે જેમાં 13 પ્રકરણ આપેલ છે.

Vignan class 8 - GSTB: વિજ્ઞાન ધોરણ 8

by Gujrat Rajya Pathyapustak Mandal

આ ધોરણ 8 ની વિજ્ઞાન વિષયનું પાઠ્યપુસ્તક છે.

English (Second Language) class 1 - GSTB

by Gujrat Rajya Pathypustak Mandal

ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના માત્ર શ્રવણ અને કથન કૌશલ્યો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. વાંચન અને લેખન કૌશલ્યો શીખવાની પ્રક્રિયા ધોરણ 3 થી ચાલુ થશે.

English (Second Language) class 2 - GSTB

by Gujrat Rajya Pathypustak Mandal

ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના માત્ર શ્રવણ અને કથન કૌશલ્યો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. વાંચન અને લેખન કૌશલ્યો શીખવાની પ્રક્રિયા ધોરણ 3 થી ચાલુ થશે.

English (Second Language) class 3 - GSTB

by Gujrat Rajya Pathypustak Mandal

ધોરણ - 3 થી વાંચન અને લેખન કૌશલ્યો શીખવવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. વાંચન અને લેખન કૌશલ્યોનો પ્રારંભ કરાવવા માટે આ પાઠ્યપુસ્તક ઘડાયું છે. જે શબ્દો બોલતાં આવડે છે તે શબ્દોનું હવે વાંચન અને લેખન શીખવાનું છે.પ્રસ્તુત પુસ્તક દ્વારા વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને હસતાં રમતાં અંગ્રેજી આવડે તેવો પ્રયાસ છે.

Sachhaini Jeet

by Gulam Sufi Haidari

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Vicharo ane Dhanvan Bano: વિચારો અને ધનવાન બનો: પ્રેરણાત્મક ક્લાસિક વિચારો

by Napoleon Hill

આ પુસ્તકમાં ધનવાન થવાના એવા રહસ્યો છે જે તમારા જીવનને બદલી નાખશે. ‘વિચારો અને ધનવાન બનો’ પુસ્તક મહાન લેખક નેપોલિયન હિલના 'Law of Success' પર આધારીત છે. એમાં અખૂટ સંપત્તિ અને સિદ્ધિ મેળવનારા પ્રખ્યાત વ્યક્તિઓના શાણપણનો નિચોડ સમાવેલ છે. વિશ્વના અગ્રગણ્ય ચિંતક અને વિદ્વાન એન્ડ્રયુ કાર્નેગી, થોમસ વોટસન અને એલેકઝાંડર ગ્રેહામ બેલની સિદ્ધિઓનો ઝીણવટભર્યો અભ્યાસ હિલે બહુ નાની ઉંમરે કર્યો હતો. હિલને આ પુસ્તકની પ્રેરણા એન્ડ્રયુ કાર્નેગીના - સફળતાના જાદુઈ સૂત્ર’ પરથી મળેલ છે. કાર્નેગીએ પોતાના જાદુઈ સૂત્રો જે યુવાનોને શીખવ્યા તે બધા યુવાનો ધનવાન બની ગયા, જેનાથી તે સૂત્રો અસરકારક છે તેવું સાબિત થયું. આ પુસ્તક આપને કાર્નેગીના જાદુઈ સૂત્રો અને મહાન લોકો ધનવાન કેવી રીતે બન્યા તે શીખવશે. ધનવાન બનવા માટે આ પુસ્તક ‘શું કરવું’ અને ‘તે કેવી રીતે કરવું’ તે પણ શીખવશે. જો તમે આ પુસ્તકમાં જણાવેલ સરળ મૂળભૂત પદ્ધતિઓ શીખીને તેનો અમલ કરશો તો તમે હકીકતમાં સફળ અને ધનવાન બનશો અને જીવનમાં જે પણ ઇચ્છતા હશો તે મેળવી શકશો.

Visrati Virasat

by James Hilton

જેમ્સ હિલ્ટનની વિખ્યાત નવલકથા લોસ્ટ હોરાઇઝન?ની પાર્શ્વભૂમિ ‘શાંગ્રીલા’ સર્વત્ર આધ્યાત્મિક આનંદના પ્રતીક તરીકે જાણીતી થઈ છે. આ કથાનો પ્રકાર પ્રવાસકથા અને રોમાન્સનો છે, પણ ગૌતમ—બુદ્ધના સુવર્ણમધ્યનું તત્ત્વજ્ઞાન—દર્શન એમાં સર્વત્ર વ્યાપેલું છે. મને આશા છે કે વાચક મિત્રોને આ વાર્તા રુચશે અને સદાને માટે યાદ રહી જશે.

Refine Search

Showing 376 through 400 of 581 results