Browse Results

Showing 426 through 450 of 581 results

Guru Govindsinh

by Madhurima Kohli

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Aaloo Maaloo Kaaloo

by Vinita Krishna

One day Maaloo was told to get some potatoes from his kitchen garden. What do you think, who helped him there? Ofcourse Kaaloo! Read this intresting story of Maaloo, Kaaloo and Aaloo.

Chhuk Chhuk Chhak

by Vinita Krishna

નાનીની દોડતી ગાડીમાં ચઢી જાઓ. છુક-છુક-છક-છક!

Honshiyaar Sona

by Vinita Krishna

સોનાના પપ્પાએ એક સરસ રમકડું બનાવ્યું. એ લોકોએ એકબીજાને કેવી રીતે મદદ કરે તેની આ સુંદર વાર્તા વાંચો.

Gandhijinu Jivan — Emnaj Shabdoma

by Krishna Kruplani

હું મારા ઘરની આસપાસ દીવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માગતો. મારા ઘરની આસપાસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરીઓ છૂટથી વાતી રહે એમ હું ઇચ્છું છું. પણ પવનની એવી કોઈ લહરી દ્વારા જમીનથી અધ્ધર થઈ જવાનો હું ઇનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતાં આપણાં તરુણ સ્ત્રીપુરુષો અંગ્રેજી ભાષા તેમ જ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઇચ્છું છું. અને પછી તેઓ જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પેઠે પોતાના અભ્યાસનો લાભ હિંદને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું. પરંતુ એક પણ હિંદવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેને લાગે, એમ હું ઇચ્છતો નથી. મારો ધર્મ ચોકાપંથી નથી. — ગાંધીજી

Paryavaran Aaspaas class 5 - GSTB: પર્યાવરણ આસપાસ ધોરણ 5 - જીએસટીબી

by Ku. Rinku C. Suthara

પ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ ૫ નું પર્યાવરણ આસપાસ છે. આ પાઠયપુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો શ્રી અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યાં છે. જેમાં ૨૩ પ્રકરણ આપેલ છે.

Aagaman (Avarchin Padyakrutino Abhayash) Semester 3 - Kutch University Guidebook: આગમન (અર્વાચીન પઘકૃતિનો અભ્યાસ) સેમિસ્ટર 3 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Angaliyat Semester 4 - Kutch University Guidebook: આંગળિયાત સેમિસ્ટર 4 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Gujarati Bhasha: સ્વરૂપ અને વિકાસ સેમિસ્ટર – ૬ કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Madhyakalin Gujarati Sahityano Itihash Semester 4 - Kutch University Guidebook: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ સેમિસ્ટર 4 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Vyathana Vitak Semester 3 - Kutch University Guidebook: વ્યથાના વીતક સેમિસ્ટર 3 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે

Arvachin Gujarati Sahityano Itihas Semester 5 - Kutch University Guidebook: અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સેમિસ્ટર 5 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by KutchUniversity

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Junu ghar: જૂનું ઘર

by Divyesh Labkamana

આ પ્રસ્તુત વાર્તા ના રચયતા દિવ્યેશ લબકામણા છે તેમને આ વાર્તા માં એક જૂનું ઘર ની વાત કરી છે તે ગામ માં એક જાદુગર નો સાયો છે તેના કારણે તે ગામ ના લોકો ગાયબ થઇ જાય છે તે ગામનાં એક પરિવાર માં છ ભાઈ બહેન આ જાદુગર ના સાયાને દૂર કરે છે તેની વાત કરવામાં આવી છે.

Jivanno Utshav

by R. M. Lala

માણસનું મન અમે શરીર સંયુક્ત રીતે કોઈ પણ પ્રકારના ગંભીર રોગની નકારાત્મક અસરનો પ્રતિકાર કરવાની પ્રચંડ શક્તિ ધરાવે છે. શ્રી લાલાનું આ પુસ્તક, મન અને શરીર ના સમન્વયના આવા અમુલ્ય ફાળાને શારીરિક તનાવ સમયે આપણે પણ અજમાવી શકીએ એ વાતની આપણને પ્રતીતિ કરાવે છે. જેઓ શારીરિક વેદના સહન કરી રહ્યા છે તેમને અને તેમના કુટુંબીજનોને આ પુસ્તક, જેની તેમને ખૂબ જરૂર છે તેવા વિશ્વાસ, શાતા અને રાહત આપશે એની મને ખાતરી છે.

11 Anokhi Balvartao (Gujarati Angreji Anuvad Sathe): ૧૧ અનોખી બાળવાર્તાઓ (ગુજરાતી અંગ્રેજી અનુવાદ સાથે)

by Navchetan Library

નવચેતન લાઇબ્રેરિ ના તરફ ભેગા કરવા માં આવેલ ૧૧ અનોખી બાળવાર્તાઓ.

Hindi class 9 - GSTB Guidebook: હિન્દી ધોરણ - ૯ નવનીત ગાઇડબૂક

by Navneet Education Limited

ધોરણ ૯ હિન્દી વિષયની ગાઈડ છે.

Jeev Vigyan Part-2 class 10 - GSTB: જીવવિજ્ઞાન ભાગ-૨ ધોરણ 10

by Navneet Education Limited

પ્રસ્તુત પુસ્તક વિજ્ઞાન નવનીત - ધોરણ 10 - ભાગ - 2 - જીવવિજ્ઞાન (પર્યાવરણ વિજ્ઞાન સાથે)નું છે. જેમાં પ્રકરણ 6 થી 16 સુધી આપેલ છે.

Manovignan class 11 Guidebook - GSTB: મનોવિજ્ઞાન ધોરણ ૧૧ - ગઉઈડેબૂક

by Navneet Education Limited

ધોરણ ૧૧ ની મનોવિજ્ઞાન વિષય ની ગાઈડ બુક છે.

Rasayan Vignan Part-1 class 10 - GSTB Guidebook: રસાયણ વિજ્ઞાન ભાગ-૧ ધોરણ 10

by Navneet Education Limited

ધોરણ 10 ની નવનીત છે જેમાં 5 પ્રકરણ આપેલ છે.

Samajsastra class 12 - GSTB Guidebook: સમાજશાસ્ત્ર ધોરણ 12 - જીએસટીબી ગાઈડબુક

by Navneet Education Limited

ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની નવનીત છે.

Bhugol (Apexit) class 12 - GSTB - Navneet: ધોરણ ૧૨ ભૂગોળ પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)

by Navneet Ltd.

ધોરણ ૧૨ ભૂગોળ અપેક્ષિતમાં ૫ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.

Economics (Apexit) class 12 - GSTB - Navneet: ધોરણ ૧૨ અર્થશાસ્ત્ર અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)

by Navneet Ltd.

ધોરણ ૧૨ અર્થશાસ્ત્ર અપેક્ષિત પ્રશ્નસંગ્રહો માં ૨૧ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.

Gujarati Apexit class 10 - GSTB - Navneet: ધોરણ ૧૦ ગુજરાતી પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)

by Navneet Ltd.

ધોરણ ૧૨ ગુજરાતી અપેક્ષિતમાં ૩૧ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.

Manovignan (Apexit) class 12 - GSTB - Navneet: ધોરણ ૧૨ મનોવિજ્ઞાન અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે

by Navneet Ltd

ધોરણ ૧૨ મનોવિજ્ઞાન અપેક્ષિત પ્રશ્નસંગ્રહો માં ૧૯ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.

Antarpatt

by Mohan Madhikar

1996ના ‘સેવાદિન’ (1લી સપ્ટેમ્બર: જુગતરામભાઈનો જન્મદિન) નિમિત્તે જુગતરામભાઈ દવેનાં વીણેલાં કાવ્યોનું પુસ્તક પ્રગટ કરવાનું ઠરાવેલું. પાંચેક વર્ષ પૂર્વે—એમના જન્મશતાબ્દી વર્ષે એમનાં વેરાયેલાં કાવ્યો સંશોધન કરી મેં એકત્રિત કર્યાં હતાં. તેમાંથી શ્રી ભીખુભાઈ વ્યાસ, શ્રી હર્ષકાન્તભાઈ વોરા તથા શ્રી ગભરુભાઈ ભડિયાદરા સાથે મળી અમે કાળના પ્રવાહમાં વિલીન થતાં બચાવી લેવા યોગ્ય, પોતાના પગ પર ઊભાં રહી શકે તેવાં તથા કવિના નોખા નોખા મિજાજનું દર્શન કરાવતાં કાવ્યો અહીં લીધાં છે. પસંદગીના કાર્યમાં વ્યક્તિગત રસ-રુચિ, ગમા-અણગમા ભાગ ભજવી શકે છે. કંઈક ઉદારતા દાખવી આટલાં કાવ્ય-પુષ્પો ચૂંટ્યાં છે.

Refine Search

Showing 426 through 450 of 581 results