Browse Results

Showing 476 through 500 of 583 results

Kedarnathji ane K. G. Mashruwala vacche no Patra-Samwad

by G. M. Nandurkar

ભારતવર્ષમાં સામાન્ય રીતે ગુરુશિષ્યસંબંધની જે કલ્પના છે, તે કરતાં નાથજી અને અમારી વચ્ચેનો ગુરુશિષ્યસંબંધ કાંઈક જુદા પ્રકારનો રહ્યો છે. એનું શ્રેય અમને છે, તે કરતાં પૂ. નાથજી અને પૂ. ગાંધીજીને વધારે છે. અમારી ઉછેરના સંસ્કારો તો સામાન્ય રીતે આપણા દેશના જિજ્ઞાસુઓમાં હોય છે તેવા જ હતા. અમારી ઉંમર ત્રીસ વર્ષથી ઓછી હતી. બુદ્ધિ પક્વ થયેલી નહોતી. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, વગેરેના અમારા સંસ્કારો જૂની સાંપ્રદાયિક ઘરેડના જ હતાં. એક બાજુથી જે બે જુદા સંપ્રદાયોમાં અમે ઊછર્યા હતા, તેમાં અમારી જુદી જુદી બુદ્ધિ મુજબ ધર્મ, જ્ઞાન અને મોક્ષની સંપૂર્ણ અથેતિ છે અને તેની તોલે કોઈ બીજા સંપ્રદાય, દર્શન, વગેરે આવી શકે નહીં, એવી દૃઢ શ્રદ્ધા હતી. બીજી બાજુથી ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના મોક્ષ નહીં—એ પણ એમારી ભાવના હતી. આથી સંપ્રદાયના ચોકઠામાં જ અમે ગુરુને શોધતા. ગૃહ, સંસાર, સમાજ, વગેરેને અમે સ્વાર્થના અને મિથ્યા, નાશવંત, સંબંધો માનતા; તેમાંથી નાસી છૂટવાની અમારી વૃત્તિ હતી. આ બધાની મનમાં ઘણી ગડમથલો ચાલતી હતી. તેટલામાં અમને પૂ. નાથની નવા રૂપે ઓળખાણ થઈ. ...અમને અનાયાસે ખબર પડી કે તેમણે હિમાલયમાં અનેક વર્ષો ગાળી, યોગ વગેરે સાધી ‘આત્મસાક્ષાત્કાર’ કર્યો છે. આ એમનો નવી દૃષ્ટિએ પરિચય થયો, અને અમે તેમને એક સિદ્ધ યોગી તથા બ્રહ્મનિષ્ઠ પુરુષ તરીકે વળગ્યા.

Bai

by Capt. Narendra

Memoires in the form of a diary written in 1967 by Vimlabai Edited and translated into Gujarati from original Marathi by Capt. Narendra.

Ganit class 10 - GSTB: ગણિત ધોરણ ૧૦ - જીએસટીબી

by National Council of Educational Research and Training

આ ધોરણ ૧૦ ના ગણિત વિષય નું પાઠ્ય પુસ્તક અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

Arthashastra class 12 - GSTB Guidebook: અર્થશાસ્ત્ર ધોરણ ૧૨ - ગાઇડબૂક

by Navneet

ધોરણ ૧૨ ગુજરાતી માધ્યમ માટે નવનીત અર્થશાસ્ત્ર ડાયજેસ્ટ. ગુજરાત રાજ્ય બોર્ડના અભ્યાસક્રમ મુજબ.

Arthsastra Apexit Prashnshangrah class 12 - GSTB: અર્થશાસ્ત્ર અપેક્ષિત પ્રશ્નસંગ્રહો ધોરણ 12

by Navneet

અર્થશાસ્ત્ર અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (2023) - ધોરણ 12

Arthshastra class 11 Guide Book - GSTB: અર્થશાસ્ત્ર ધોરણ 11 - જીએસટીબી

by Navneet

ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયની ગાઈડ બુક છે.

Bhautik Vignan Part-3 class 10 - GSTB: ભૌતિક વિજ્ઞાન ભાગ-3 ધોરણ 10

by Navneet

NCERT ના અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 ના ભૌતિક વિજ્ઞાન માટેની પાઠયપુસ્તક.

Bhugol class 12 - Guidebook - GSTB: ભૂગોળ ધોરણ ૧૨ - નવનીત

by Navneet

ધોરણ ૧૨ ના ભૂગોળ વિષયની ગાઈડ બુક છે.

English Second Language class 10 - GSTB: અંગ્રેજી દ્વિતીય ભાષા ધોરણ ૧૦

by Navneet

ગુજરાત માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માન્યતા પ્રાપ્ત અંગ્રેજી (બીજી ભાષા) ધોરણ 10 ની વિશેષ પુસ્તક છે, જેનું આયોજન નવનીત એજ્યુકેશન લિમિટેડ દ્વારા થયું છે. આ પુસ્તક ગુજરાતી ભાષાના માધ્યમથી ગણિત વિષયમાં વધુ સારી રીતે સમજવામાં આવે છે. આ પુસ્તક માં "પ્રસ્તાવના", "ક્રમિકતા અને સુસંગતતા", "શબ્દભંડોળ", "વાક્યરચના", "વાચન કૌશલ્ય", "લેખન કૌશલ્ય" અને "ભાષાની સમજ" વગેરે વિભાગો છે, જે ગુજરાતી ભાષાને સરળ અને સ્પષ્ટ રીતે શીખવાનું માટે બનાવામાં આવ્યું છે. આ પુસ્તકની વિવિધ વિભાગો વિચારે વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષાને સમજવાનો તરીકો અને તેનું ઉપયોગ શીખવાનું ઉદ્દેશ્ય છે. પ્રત્યેક વિભાગ માં ગુજરાતી ભાષાના વિવિધ મુદ્દાઓને સ્પષ્ટતા અને સરળતાથી સમજાવે છે. આ પુસ્તકમાં આપેલા વિવિધ વિભાગો માં ગુજરાતી ભાષાનું મહત્ત્વ, તેની શીખવાની રીત, શબ્દાવલીનો વિસ્તાર, વાક્ય રચના, વાચન અને લેખન કૌશલ્ય, અને ભાષાની સમજ વગેરે મુદ્દાઓ શામેલ છે. એવી આ પુસ્તક વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા માં સરળતાથી સમજવા અને બીજી ભાષા તરીકે ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપે છે.

English (Second Language) class 12 - GSTB: અંગ્રેજી (દ્વિતીય ભાષા) ધોરણ ૧૨

by Navneet

નવનીત અંગ્રેજી SL 12મા ધોરણનું પુસ્તક, શાળાના વિદ્યાર્થીઓ માટે યોગ્ય. આ એક નવો અભિગમ છે, ખાસ કરીને બાળકો માટે. આ પુસ્તકો બાળકોની મૂળાક્ષરો સમજવા અને શીખવાની ક્ષમતામાં સુધારો કરે છે. આ વિવિધ વિષયો પરનું અત્યંત આકર્ષક અને આકર્ષક પુસ્તક છે.

Gujarati (Apexit) class 12 - GSTB - Navneet: ગુજરાતી પ્રશ્નસંગ્રહો ધોરણ ૧૨ (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)

by Navneet

ધોરણ ૧૨ ગુજરાતી અપેક્ષિતમાં વિભાગ A થી વિભાગ E સુધી માં ૨૯ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.

Gujarati Apexit Prashnshangrah (2023) class 12 - GSTB: ગુજરાતી અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (૨૦૨૩) ધોરણ ૧૨

by Navneet

ગુજરાતી અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (2023) - ધોરણ 12.

Gujarati class 12 - GSTB Guidebook: ગુજરાતી ધોરણ ૧૨ - જીએસટીબી ગાઈડબુક

by Navneet

પ્રસ્તુત પુસ્તક ધોરણ ૧૨ ગુજરાતી વિષયની ગાઈડબુક છે.

Gujarati class 9 - GSTB Navneet Guidebook: ગુજરાતી ધોરણ ૯ - નવનીત - જીએસટીબી

by Navneet

ધોરણ 9 ગુજરાતી વિષયની નવનીત છે.

Gujarati Navneet class 10 - GSTB: ગુજરાતી નવનીત ધોરણ 10

by Navneet

ધોરણ 10 માટે ગુજરાતી નવનીત પાઠ્યપુસ્તક.

Manovignan class 12 - Guidebook - GSTB: મનોવિગ્નાન ધોરણ ૧૨ - ગાઇડબૂક

by Navneet

ધોરણ ૧૨ ના મનોવિજ્ઞાન વિષયની ગાઈડ બુક છે.

Manovigyan class 12 - Guidebook - GSTB: મનોવિજ્ઞાન ધોરણ ૧૨ - ગાઇડબૂક

by Navneet

ધોરણ ૧૨ ના મનોવિજ્ઞાન વિષયની ગાઈડ બુક છે.

Samajik Vignan (Navneet) class 10 - GSTB: સામાજિક વિજ્ઞાન (નવનીત) ધોરણ ૧૦

by Navneet

આ પુસ્તક ધોરણ ૧૦ની સામાજિક વિજ્ઞાન બોર્ડ પરીક્ષા માટેનો માર્ગદર્શક છે. તે નવનીત પરીક્ષણી પેટર્નનું પાલન કરીને વિવિધ પ્રકારના પ્રશ્નો અને તેના ઉત્તરોનો સમાવિષ્ટ કરે છે. માર્ગદર્શક પાઠ્યપુસ્તકનાં બધાં પ્રકરણોનાં વિસ્તૃત ઉત્તરોનું આપવાનું લક્ષ્ય રાખે છે. તે વર્ણનાત્મક અને ઉદ્દીષ્ટ-પ્રકારના પ્રશ્નો, જેનાંમાં મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો (MCQs), ખરા-ખોટા પ્રશ્નો, અને ટૂંકા ઉત્તર પ્રશ્નો સમાવિષ્ટ છે. પુસ્તક પ્રત્યેક પ્રકરણની વિસ્તૃત વિગતો આપે છે અને પરીક્ષા સમયગાળાની ઝડપી પુનરાવલોકન માટે તે અત્યંત ઉપયોગી બનશે.

Samajshastra (Apexit) class 12 - GSTB - Navneet: સમાજશાસ્ત્ર ધોરણ ૧૨ પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)

by Navneet

ધોરણ ૧૨ સમાજશાસ્ત્ર અપેક્ષિત માં વિભાગ A થી વિભાગ E સુધી માં ૨૧ પ્રશ્નસંગ્રહો આપેલ છે, અને ૨ આદર્શ પ્રશ્નપત્ર પણ આપેલ છે.

Vanijya Patravyavhar Ane Secretarial Practice Apexit Prashnasanghra (2023) class 12 - GSTB: વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (૨૦૨૩) ધોરણ ૧૨

by Navneet

વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (2023) - ધોરણ 12.

Jagatna Itihas nu Sankshipt Rekha Darshan

by Jawaharlal Nehru

છોકરાછોકરીઓ માત્ર એક જ દેશનો ઇતિહાસ શીખે, અને તેમાં પણ ઘણી વાર તો તેઓ કેટલીક તારીખો અને થોડી હકીકતો ગોખી કાઢે, એ મને જરાયે પસંદ નથી. ઇતિહાસ એ તો એક સળંગસૂત્ર અને અખંડ વસ્તુ છે; એટલે દુનિયાના ઇતર ભાગોમાં શું બન્યું હતું એનાથી માહિતગાર ન હોઈએ તો આપણે કોઈ એક દેશનો ઇતિહાસ પણ બરાબર ન સમજી શકીએ. હું ઉમેદ રાખું છું કે આમ સંકુચિત દૃષ્ટિથી કેવળ એકબે દેશ પૂરતો જ નહીં પણ આખી દુનિયાનું અવલોકન કરીને વ્યાપક દૃષ્ટિથી તું ઇતિહાસ શીખશે. તું હંમેશાં એટલું યાદ રાખજે કે, દુનિયાની જુદી જુદી પ્રજાઓમાં આપણે ધારી લઈએ છીએ તેટલી બધી ભિન્નતા કે તફાવત નથી. નકશાઓ કે નકશાપોથીઓ જુદા જુદા દેશોને આપણને ભિન્ન ભિન્ન રંગોમાં દર્શાવે છે. બેશક, પ્રજાઓ એકબીજીથી ભિન્ન છે ખરી, પણ તેમનામાં પરસ્પર સામ્ય પણ ઘણું જ છે. આ વસ્તુ આપણે બરાબર લક્ષમાં રાખવી જોઈએ અને નકશાઓના રંગોથી કે રાષ્ટ્રોની સરહદોથી ભોળવાઈ જવું જોઈએ નહીં.

Varshik Val Kapavavano Diwas

by Rohini Nilekani 'Noni'

Sringeri Srinivas had very long hair. He wanted it cut on Annual Haircut Day. Everyone was busy. You will never guess who helped him that day! Read and enjoy!

Mati No Manas: માટિ નો માનસ: વાસ્તવિક અનુભવો પર આધારિત સાચી વાર્તાઓ

by Dr Nimitt Oza

આ પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગ વાસ્તવિક જીવનની વાર્તાઓનું સંકલન છે અને દર્દીઓના જીવનની વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. બીજા ભાગમાં આપણી આસપાસના વિવિધ માનવીય મૂલ્યો અને સંબંધો જેવા કે માતા, પિતા, પુત્રી, મિત્ર, શાળા, દાદા, દાદી વગેરેનું કાવ્યાત્મક વર્ણન છે. આ પુસ્તક મનુષ્ય અને સર્જક વિશે છે.

Chuskit Chaali Nishale

by Sujatha Padmanabhan

Nine year old Chuskit longed to go to school, to make friends, learn math and play games. But she could not... until Abdul decided to do something about it.

Manovigyan class 11 - GSTB: મનોવિગ્ના વર્ગ 11 - જીએસટીબી

by Dinesh Panchal Achinta Yagnik Trusha Desai B. D. Dhila De. Vyash Do. Dave Shree Makwana Jignesh Prashani

આ પુસ્તક ધોરણ 11 નું મનોવિજ્ઞાનવિષય નું પાઠ્યપુસ્તક છે.

Refine Search

Showing 476 through 500 of 583 results