Browse Results

Showing 401 through 425 of 581 results

SECP - 03 Adhyan, Adhyapan ane Mulyankan - Shikshsn Prakriya ane prerna - 2 BAOU: અધ્યન અધ્યાપન અને મૂલ્યાંકન - શિક્ષણ પ્રક્રિયા અને પ્રેરણા – 2

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SECP - 03 Adhyan, Adhyapan ane Mulyankan - Aakarni ane shala vyavsthanu Avlokan - 4 BAOU: અધ્યન અધ્યાપન અને મૂલ્યાંકન - આકારણી અને શાળા વ્યવસ્થાનું અવલોકન – 4

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SECP – 02 Samakalina Bharata Ane Siksana shikshanna valno ane muddao – 5 - BAOU: સમકાલીન ભારત અને શિક્ષણ શિક્ષણના વલણો અને મુદ્દાઓ – 4

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SECP – 02 Samakalina Bharata Ane Siksana shikshan pancho ane nitio – 4 - BAOU: સમકાલીન ભારત અને શિક્ષણ શિક્ષણ પંચો અને નીતિઓ – 4

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SECP – 02 Samakalina Bharata Ane Siksana Bhinntani Samaj – 2 - BAOU: સમકાલીન ભારત અને શિક્ષણ ભિન્નતાની સમજ – ૨

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SECP – 02 Samakalina Bharata Ane Siksana Samkalin Samsyao – 3 - BAOU: સમકાલીન ભારત અને શિક્ષણ સમકાલીન સમસ્યાઓ – ૨

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SECP – 02 Samakalina Bharata Ane Siksana Saiksaṇika Tatvajnanana Muḷabhuta Tatvo – 1 - BAOU: સમકાલીન ભારત અને શિક્ષણ શૈક્ષણિક તત્વજ્ઞાનના મૂળભૂત તત્વો – 1

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

Computer Adhyan class 12 - GSTB: કોમ્પુટર અધ્યન ધોરણ 12 - જીએસટીબી

by Gstb

ધોરણ ૧૨ કોમ્પુટર અધ્યન વિષયનું પાઠ્યપુસ્તક છે જેમાં ૧૩ પ્રકરણ આપેલ છે.

Samajsastra class 12 - GSTB Guidebook: સમાજશાસ્ત્ર ધોરણ 12 - જીએસટીબી ગાઈડબુક

by Navneet Education Limited

ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની નવનીત છે.

Gujarati (Kuhu) class 4 - GSTB: ગુજરાતી (કુહૂ ) ધોરણ 4 - જીએસટીબી

by Gstb

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધોરણ-4 ના પાઠ્યપુસ્તકના અમલ પૂર્વે પાઠ્યપુસ્તક મંડળ અને GCERT ના નિષ્ણાતોની સંયુક્ત બેઠક બોલાવી, પુસ્તકની ચકાસણી કરવામાં આવી છે અને નિષ્ણાતો દ્વારા સૂચિત સુધારાઓને આમેજ કરી પુસ્તકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પ્રસ્તુત પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત તથા બાળભોગ્ય બનાવવા માટે પૂરતી જહેમત ઉઠાવવામાં આવી છે.તેમ છતાં શિક્ષણમાં રસ ધરાવનાર વ્યક્તિઓ પાસેથી સૂચનો આવકાર્ય છે.તેનાં ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે – હોંશે તેનો ઉપયોગ કરે અને ભાષાની અધ્યયન નિષ્પત્તિઓ સાર્થક કરે તે લક્ષિત છે.આ પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ અધ્યયનસામગ્રીનું પ્રદાન કરનાર સૌનો મંડળ આભાર વ્યક્ત કરે છે.

Samajik Vigyan class 8 - GSTB: સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ગુજરાત બોર્ડ

by Gstb

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધોરણ 8ના પાઠયપુસ્તકનું લેખનકાર્ય તથા સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યું છે અને સમીક્ષાકોનાં સૂચનો અનુસાર હસ્તપ્રતમાં યોગ્ય સુધારાવધારા કરવામાં આવ્યા છે. નવા અભ્યાસ ક્રમ મુજબ તૈયાર થયેલા આ પાઠયપુસ્તકના અધ્યાપનકાર્યમાં શિક્ષકોને સહાયરૂપ થાય તેવી સામગ્રીનો પણ આમાં સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વાલીઓને પણ આ સામગ્રી ઉપયોગી થશે એવી આશા છે. વિદ્યાર્થી જે શીખે તે પાકું શીખે તેમજ તેઓ જે શીખ્યાં હોય તેનું દૃઢીકરણ થતું રહે તે માટે સ્વાધ્યાય-સામગ્રી પણ આ પાઠયપુસ્તકમાં આપવામાં આવી છે. આ કારણે વર્ગશિક્ષણ વિશેષ ફળદાયી. નીવડશે તેવી અપેક્ષા છે.

Ganit class 1 - GSTB: ગણિત ધોરણ ૧ – જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પુસ્તક ધોરણ ૧ ગણિત વિષયનું પાઠ્યપુસ્તક છે.

SECP - 1 Manaviya Vrudhi Ane Vikasa Prarambhika Taruṇya 4 - BAOU: SECP - 1 માનવીય વૃદ્ધિ અને વિકાસ પ્રારંભિક તારૂણ્ય 4 - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

Pracina Bharatano Itihasa Pragaaitihasik Yugathi Anuvaidik Sudhi Vibhag -1 First Year (B.A.) - BAOU: પ્રાચીન ભારતનો ઈતિહાસ પ્રાગઐઈતિહાસિક યુગથી અનુવૈદિક સુધી વિભાગ ૧ પ્રથમ વર્ષ (બી.એ.) – BAOU

by Babasaheb Ambedkar Open University

આ પાઠયપુસ્તક ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઉપક્રમે વિદ્યાર્થીલક્ષી સ્વઅધ્યયન હેતુથી; દૂરવર્તી શિક્ષણના ઉદ્દેશને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલ છે. પ્રથમ વર્ષ B,A. ઈતિહાસ પેપર ૧ પ્રાચીન ભારતનો ઈતિહાસ પ્રાગઐઈતિહાસિક યુગથી અનુવૈદિક સુધી વિભાગ -૧ નું પાઠ્યપુસ્તક છે.

SECP - 1 Manaviya Vruddhi Ane Vikas - Prarambhika Varso (Janmathi Aatha Varsa) 3 - BAOU: માનવીય વૃદ્ધિ અને વિકાસ - પ્રારંભિક વર્ષો (જન્મથી આઠ વર્ષ) 3 – BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

Asapasa Paryavaraṇa Abhyasa class 4 - GSTB: આસપાસ પર્યાવરણ અભ્યાસ ધોરણ ૪ – જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પુસ્તક ધોરણ ૪ આસપાસ પર્યાવરણ અભ્યાસ વિષયનું પાઠ્યપુસ્તક છે, જેમાં ૨૫ પ્રકરણ આપેલ છે.

Sahitya Parichay class 6 - Maharashtra Board: સાહિત્ય પરિચય ધોરણ 6 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ ધોરણ છઠ્ઠા માટે સંયુક્ત ભાષા ગુજરાતીનું સાહિત્ય પરિચયનું પાઠયપુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પાઠ્યપુસ્તક આપના હાથમાં મૂકતા અમને આનંદ થાય છે. અધ્યયન-અધ્યાપન પ્રક્યિા બાલકેંદ્રી તેમજ આનંદદાયી બની રહે, સ્વયંઅધ્યયન ઉપર ભાર આપવામાં આવે, તેવા વ્યાપક દૃષ્ટિકોણથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ ધોરણની આખરે વિદ્યાર્થીઓએ કઈ ક્ષમતા પ્રાપ્ત કરવી તે દર્શાવતા ભાષાવિષયક અપેક્ષિત ક્ષમતા વિધાનોનો પાઠયપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સંયુક્ત ભાષા શીખનાર વિદ્યાર્થીઓના ભાવવિશ્વને ધ્યાનમાં રાખીને આ પાઠ્યપુસ્તકમાં ગદ્ય અને પદ્ય કૃતિઓને પસંદ કરવામાં આવી છે. ભાષિક કૌશલ્યોના વિકાસ માટે નવીનતા સભર સ્વાધ્યાયો, પ્રસ્તાવના અંતર્ગત કૃતિઓ, પ્રકલ્પો તેમજ સંભાષણની પ્રવૃત્તિઓ આપેલી છે. શિક્ષકોના માર્ગદર્શન માટે દરેક કૃતિના અધ્યાપન માટે અધ્યાપન સંકેત આપેલા છે.

Sahitya Parichay class 5 - Maharashtra Board: સાહિત્ય પરિચય ધોરણ ૫ - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાંચમાં ધોરણ ના આ શૃંખલાનું આ પ્રથમ પુસ્તક છે. તેથી આ વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા સમજાય, બોલતાં, વાંચતા અને લખતાં આવડે તેવી અપેક્ષા છે. સાથે જ વિદ્યાર્થીઓની સંભાષણ શક્તિ યોગ્ય રીતે વિકસે, વ્યાકરણનું જ્ઞાન તબક્કાવાર પ્રાપ્ત કરે અને ગુજરાતી ભાષાને સારી રીતે આત્મસાત કરી તેનો આદર કરતાં થાય તેવી પણ અપેક્ષા છે. આ પુસ્તકમાં શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા દ્વારા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા કેળવાશે, અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયા સરળ અને સહજ બની વર્ગનું વાતાવરણ જીવંત બનશે. ‘હું વાંચુ... તમે પણ વાંચો” દ્વારા વિદ્યાર્થીની વાચન રુચિ વધશે. નવું વાંચવાની, જાણવાની પ્રવૃત્તિને ગતિ મળશે. દરેક કૃતિ નીચે આપેલા ઉપક્રમો વિદ્યાર્થીઓને આનંદદાયી શિક્ષણ પ્રદાન કરવામાં ઉપયોગી નિવડશે એવી ખાતરી છે.

Jeevan Shikshan - March 2021: જીવનશિક્ષણ – માર્ચ 2021

by Rajkot Dr. B. P. Chaudhary Patan Shri S Radadia

જીવનશિક્ષણ માર્ચ 2021

SECP-1 Manviya Vrudhdhi Ane Vikas Vikasana Saodhantik Abhigamo 2 - BAOU: માનવીય વૃદ્ધિ અને વિકાસ - વિકાસના સૈદ્ધાંતિક અભિગમો – 2 - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

Sahitya Bharti class 10 - Maharashtra Board: સાહિત્ય ભારતી ધોરણ 10 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ દસમાં ધોરણ ના આ પાઠયપુસ્તકમાં ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા વિચારો વ્યક્ત કરવા માટે શબ્દસંપત્તિ બહોળી હોવી જરૂરી છે. સરળ વ્યાકરણ અને કૃતિયુક્ત સ્વાધ્યાયો આપની ભાષાભિવ્યક્તિ સમૃદ્ધ બનાવશે. સર્વધર્મ સમભાવ, દેશપ્રેમ, કુટુંબપ્રેમ, ભારતનો સાંસ્કૃતિક વારસો, પર્યાવરણ, સકારાત્મક અભિગમ, હળવું હાસ્ય, બચત કરવાની વૃત્તિ, આપત્તિનો સામનો કરવાની શકિત, સંવેદનશીલતા વ્યક્ત કરતી કૃતિઓને અહીં સમાવિષ્ટ કરવામાં આવી છે. પ્રત્યેક પાઠ/કાવ્યના અંતે આપેલા વૈવિધ્યપૂર્ણ સ્વાધ્યાયો તેમજ ઉપક્રમોને લીધે તમારી સર્જનશક્તિને વેગ મળશે. શબ્દોના અર્થ, જોડશબ્દ, સહસંબંધ જેવી કૃતિઓને લીધે ‘શબ્દકોશ' વાપરવાની તમને ટેવ પડશે. વિશેષવાંચન તમને વાંચન તરફ વાળો અને લેખન કૌશલ્ય તમારી લેખન રુચિ વધારશે. આમ મૂળભૂત ભાષિક કૌશલ્યો વિકસાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. પાઠયપુસ્તક અને આધુનિક તંત્રજ્ઞાનનો તમે સમન્વય સાધી શકો છો.

Arvachin Gujarati Sahityano Itihas Semester 5 - Kutch University Guidebook: અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સેમિસ્ટર 5 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by KutchUniversity

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Madhyakalin Gujarati Sahityano Itihash Semester 4 - Kutch University Guidebook: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ સેમિસ્ટર 4 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Angaliyat Semester 4 - Kutch University Guidebook: આંગળિયાત સેમિસ્ટર 4 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Aagaman (Avarchin Padyakrutino Abhayash) Semester 3 - Kutch University Guidebook: આગમન (અર્વાચીન પઘકૃતિનો અભ્યાસ) સેમિસ્ટર 3 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Refine Search

Showing 401 through 425 of 581 results