Browse Results

Showing 426 through 450 of 581 results

Jeevan Shikshan - February 2021: જીવનશિક્ષણ – ફેબ્રુઆરી 2021

by Dr B. P. Chaudhary Shri S. Radadia

જીવનશિક્ષણ ફેબ્રુઆરી – 2021

Gavri Gujarati class 10 - Maharashtra Board: ગવરી ગુજરાતી ધોરણ 10 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળદસમાં ધોરણ ના આ પાઠયપુસ્તકમાં પશ્રમપ્રતિષ્ઠા, વિપરિત પરિસ્થિતિનો સામનો, પર્યાવરણનું સંવર્ધન, પ્રકૃતિ તત્ત્વો પ્રત્યે અહોભાવ, સકારાત્મક દષ્ટિકોણ, માતૃપ્રેમ, દેશપ્રેમ, હસ્તકલા, હાસ્યકલા, સંવેદનશીલતા, વાચનપ્રેરણા, ભણતરનું મહત્ત્વ, આધુનિક તંત્રજ્ઞાન જેવા મૂલ્યો સાંકળી લેતા પાઠ/કાવ્યો અહીં સમાવિષ્ટ કરી લીધા છે. જેનાથી તમે સામાજિક જવાબદારી, નૈતિક જવાબદારી સહજ રીતે પાર પાડી શકશો. ભાષિક સમજ અંતર્ગત સરળ પદ્ધતિથી આપેલું વ્યાકરણ તમારા ભાષાભ્યાસને વધુ દૃઢ બનાવશે. શબ્દોના અર્થ, જોડશબ્દ, સહસંબંધ તમને ‘શબ્દકોશ’ તરફ વાળો... વિશેષવાચન દ્વારા તમારી વાચનકળા ખીલશે અને લેખન કૌશલ્ય દ્વારા તમારી લેખનરૂચિ વધશે. પ્રસ્તુત પાઠયપુસ્તક તમારા મૂળભૂત કૌશલ્યો વિકસાવવામાં સહાયભૂત બનશે એટલું જ નહિ, પણ પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવવા માટે પણ ઉપયોગી બની રહેશે

SESV - 03 (C - 14) Hastaksepa ane Siksanani Vyuharachana 1,2,3 - BAOU: SESV – 03 (C – 14) હસ્તક્ષેપ અને શિક્ષણની વ્યૂહરચના 1,2,3 - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - 03 (C - 14) Hastaksepa ane Siksanani Vyuharachana 4,5,6 - BAOU: SESV – 03 (C – 14) હસ્તક્ષેપ અને શિક્ષણની વ્યૂહરચના 4,5,6 - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - 03 (C - 14) Hastaksepa ane Siksanani Vyuharachana 7,8 - BAOU: SESV – 03 (C - 14) હસ્તક્ષેપ અને શિક્ષણની વ્યૂહરચના 7,8 - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

Gavri Gujarati class 9 - Maharashtra Board: ગવરી ગુજરાતી ધોરણ-૯ મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે નવમાં ધોરણના આ પાઠયપુસ્તકમાં સામાજિક-બોધાત્મક-રમૂજી- ભાવનાપ્રધાન- જનજાગૃતિ પ્રેરક અને દેશપ્રેમ સંવર્ધક પાઠ આપેલા છે. તે સાથે જ નૈતિક મૂલ્ય વધારનારાં, સ્ત્રી-પુરુષ સમાનતાની ભાવના દૃઢ કરનારાં, નવું કરવાની જિજ્ઞાસા જાગૃત કરનારાં અને જીવનમાં હંમેશાં પ્રગતિની દિશા તરફ જવા તત્પર કરનારાં કાવ્યો આપેલાં છે. ભાષિક સમજ અંતર્ગત ખૂબ જ સરળ અને સાદી પદ્ધતિથી વ્યાકરણ આપ્યું છે. તમે એ સહજ સમજી જશો. અલગ અલગ પ્રકારના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાથી તમારી સર્જનશક્તિ વિકસશે, કલ્પનાશક્તિ વધશે અને આકલનશક્તિ દૃઢ થશે તેવો વિશ્વાસ છે.

Stories of Rasadhara Part-2: રસાધારાની વાર્તાઓ ભાગ-૨

by Zahverchand Meghani

પ્રસ્તુત વાર્તા સંગ્રહમાં ઝવેરચંદ મેઘાણીએ આપણાં લોકજીવનને, સંસ્કૃતિને અને મૂલ્યોને દર્શાવતી અનેક કૃતિઓ અહિયાં રચેલી છે.

Gujarati class 12 - GSTB Guidebook: ગુજરાતી ધોરણ ૧૨ - જીએસટીબી ગાઈડબુક

by Navneet

પ્રસ્તુત પુસ્તક ધોરણ ૧૨ ગુજરાતી વિષયની ગાઈડબુક છે.

Gujarati Bhasha: સ્વરૂપ અને વિકાસ સેમિસ્ટર – ૬ કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

SECM - 6 Samajvidhyanu Adhyapan (Ghatak 3 Bhugolnu Shiksan) - BAOU: SECM-06 સમાજવિદ્યાનું અધ્યાપન ઘટક-3 ભૂગોળનું શિક્ષણ - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ) એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.જેમાં ૪ એકમ આપેલ છે.

SECM - 6 Samajvidhyanu Adhyapan (Ghatak 2 Itihasnu Shikxan) - BAOU: સમાજવિદ્યાનું અધ્યાપન ઘટક – ૨ – ઇતિહાસનું શિક્ષણ

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ) એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.જેમાં ૫ એકમ આપેલ છે.

Gujrati class 11 - GSTB

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ - ૧૧ ના ગુજરાતી વિષયનું છે જેમાં ૨૬ પાઠ વ્યાકરણ લેખન અને પુરક વાંચન સાથે આપેલ છે.

SECM - 6 Samajvidhyanu Adhyapan (Ghatak 4 Arthsastranu Shikxan): SECM-06 સમાજવિદ્યાનું અધ્યાપન ઘટક-૪ અર્થશાસ્ત્રનું અધ્યાપન

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ) એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.જેમાં ૪ એકમ આપેલ છે.

SECM - 6 Samajvidhyanu Adhyapan (Ghatak 5 Nagrik Shastranu Shikshan): SECM-06 સમાજવિધાનું અધ્યાપન ઘટક – ૫ નાગરિક શાસ્ત્રનું શિક્ષણ

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ) એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.જેમાં ૪ એકમ આપેલ છે.

SECP 03 - Adhyan,Adhyapan ane Mulyankan (Vibhag 5 Vyavhar Shikshan, Satat ane Aajivan Shikshan): SECP-03 અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન વ્યવહાર શિક્ષણ, સતત અને આજીવન શિક્ષણ વિભાગ-5

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

Vyathana Vitak Semester 3 - Kutch University Guidebook: વ્યથાના વીતક સેમિસ્ટર 3 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે

SESV - 02 (C - 13) Abhyasakrama, Rupantaraṇa Ane Mulyankana (Vibhaga 1 Abhyasakramani Vibhavana (khyala) ane prakara) (Vibhaga 2 śaikṣaṇika vidheyatmaka (karyatmaka) kausalyonuṁ Sikṣaṇa) - BAOU: SESV - 02 (C - 13) અભ્યાસક્રમ, રૂપાંતરણ અને મૂલ્યાંકન,વિભાગ – 1 અભ્યાસક્રમની વિભાવના (ખ્યાલ) અને પ્રકાર વિભાગ - 2 શૈક્ષણિક વિધેયાત્મક (કાર્યાત્મક) કૌશલ્યોનું શિક્ષણ - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - 02 (C - 13) Abhyasakrama, Rupantaraṇa Ane Mulyankana (Vibhaga 4 Abhyasakrama Anukulana) (Vibhaga 5 Abhyasakramani Pravr̥tio) - BAOU: SESV - 02 (C - 13) અભ્યાસક્રમ, રૂપાંતરણ અને મૂલ્યાંકન વિભાગ – 4 અભ્યાસક્રમ અનુકૂલન વિભાગ – 5 અભ્યાસક્રમની પ્રવૃતિઓ - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - 02 (C - 13) Abhyasakrama, Rupantaraṇa Ane Mulyankana vibhag 3 (Svatantra rite Jivan Jivavavanunu Sikṣaṇa ane Vyuharacanao) - BAOU: SESV - 02 (C - 13) અભ્યાસક્રમ, રૂપાંતરણ અને મૂલ્યાંકન વિભાગ – 3 સ્વતંત્ર રીતે જીવન જીવવાવાનું શિક્ષણ અને વ્યૂહરચનાઓ - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

Vigyan class 6 - GSTB: વિજ્ઞાન ધોરણ ૬ - જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ - ૬ના વિજ્ઞાન વિષયનું છે જેમાં ૧૬ પ્રકરણ સ્વાધ્યાય સાથે આપેલ છે.

Gujarati Sahitya Bharti class 9 - Maharashtra Board: ગુજરાતી સાહિત્ય ભારતી ધોરણ ૯ - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે નવમાં ધોરણના પાઠયપુસ્તકમાં પ્રાણીપ્રેમ, શ્રમપ્રતિષ્ઠા, પ્રકૃતિની સુંદરતા, રમૂજીકથા, મોટાઓ પ્રત્યે માન-સન્માન, પર્યાવરણ, પ્રાચીન કથાઓ અને ગ્રામ્ય સંસ્કૃતિને વ્યક્ત કરતી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારના સ્વાધ્યાયો અભ્યાસવાથી તમારી આકલન શક્તિ દૃઢ થશે. ‘વાંચો, વિચારો અને નક્કી કરો', ‘શબ્દરમત', ‘ભેજું કસો', ‘વાક્યોને ક્રમમાં ગોઠવો', ‘જોડણીભેદથી થતા અર્થભેદ’ વગેરે ઉપક્રમો તમારી સર્જનશક્તિને વેગ આપવા સાથે ખીલવશે પણ તેવી ચોક્કર ખાતરી છે. ‘કૃતિમાંથી શબ્દો શોધો', ‘નિરીક્ષણ કરો’ અને ‘ચર્ચા કરો’ જેવી વિચારશીલ પ્રવૃત્તિઓ આકલન શક્તિ વધારશે. વિશેષ વાંચન અને લેખન કૌશલ્ય અંતર્ગત આપેલી માહિતી ચોક્કસ જ્ઞાનવર્ધક ઠરશે.

Garvi Gujarati class 8 - Maharashtra Board: ગવરી ગુજરાત ધોરણ 8 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે આઠમાં ધોરણનું પાઠયપુસ્તકમાં સામાજિક, બોધાત્મક, રમૂજી, ભાવનાપ્રધાન-જનજાગૃતિ પ્રેરક અને દેશપ્રેમ સંવર્ધક કૃતિઓ તેમજ કૃતિઓ અંતર્ગત આવતાં જીવનમૂલ્યો તમારે આત્મસાત કરવાના છે. તે સાથે જ નવું કરવાની જિજ્ઞાસા જાગૃત કરનારા અને જીવનમાં સકારાત્મક વલણ તરફ વળવાની દષ્ટિકોણ તરફ અગ્રેસર થાઓ તેવા કાવ્યો પણ આપેલા છે.

Gujrati Sahitya Madhyakal Semester 3 - Kutch University Guidebook: ગુજરાતી સાહિત્ય મધ્યકાળ સેમિસ્ટર 3 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Parikh Zala Prakashan

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે

Sahitya Bharti class 8 - Maharashtra Board: સાહિત્યભારતી ધોરણ 8 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે આઠમાં ધોરણનું પાઠયપુસ્તકમાંના પાઠ, કવિતા, સામાજિક કથા પૌરાણિક કથા, વૈજ્ઞાનિક માહિતી, નૃત્યકલા વાંચીને તમને નવાં-નવાં શબ્દ, રૂઢિપ્રયોગો, પ્રસંગોની જાણ થશે. આ પુસ્તક વાંચીને/અભ્યાસીને માતૃભાષામાં રુચિ વધશે, તેવી અપેક્ષા છે.આ પાઠયપુસ્તક તમને જાતે નવું લખવા અને બોલવાની તક આપશે. પુસ્તકની કૃતિઓ દ્વારા કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો રચનાત્મક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન મળશે, એવી ખાતરી છે.આપણી ભાષા શીખતાં-શીખતાં આપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું પણ જતન કરતાં શીખવે.

Siyalani Savarno Tadako Semester 1 - Kutch University Guidebook: શિયાળાની સવારનો તડકો સેમિસ્ટર ૧ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Vadilal Dagli

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Refine Search

Showing 426 through 450 of 581 results