Browse Results

Showing 451 through 475 of 581 results

Sahitya Parichay class 7 - Maharashtra Board: ગુજરાતી સાહિત્ય પરિચય ધોરણ 7 - મહારાષ્ટ્ર બોર્ડ

by મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિત અને અભ્યાસક્રમ સંશોધન મંડળ

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે સાતમા ધોરણનું ‘સાહિત્ય પરિચય' પાઠ્યપુસ્તકમાં બોધાત્મક, ગુણાત્મક, જ્ઞાનાત્મક કૃતિઓ સાથે રાષ્ટ્રીયતાને પોષક, મૂલ્યનિષ્ઠ, એકાગ્રતાને કેળવે તેવી અને લાગણીસભર કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણ અંગે જાગૃતિ લાવે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ થાય, બૌદ્ધિક વિકાસની સાથે પ્રવાસ અને માહિતીના જ્ઞાનમાં વૃદ્ધિ કરે અને દરેક ભાષિક કૌશલ્યોનો વિકાસ થાય તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાંઆવ્યો છે. ભાષિક સમજની ખૂબજ સરળ શબ્દોમાં રજૂઆત વિદ્યાર્થીઓ સહેલાઈથી સમજી શકશે. અહીં આપેલા પ્રકલ્પો વિદ્યાર્થીઓની સર્જનશક્તિ ખીલવરો ‘કૃતિમાંથી શબ્દો શોધો’, ‘નિરીક્ષણ કરો', ‘ચર્ચા કરો', અને વિચારશીલ સ્વાધ્યાયો વિદ્યાર્થીઓની આકલનશક્તિને વેગ આપશે.

Gangotri Semester 2 - Kutch University Guidebook: ગંગોત્રી સેમિસ્ટર ૨ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Umashankar Joshi

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે

Klapina Shrestha Kavyo Semester 1 - Kutch University Guidebook: ક્લાપીનાં શ્રેષ્ઠ કાવ્યો સેમિસ્ટર ૧ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Klapi

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષય ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે જેના કોડ CEGJ - 101 & OEGJ – 101 છે.

Parab - December 2020: પરબ - ડીસેમ્બર ૨૦૨૦

by Yogesh Joshi

પરબ ડીસેમ્બર –૨૦૨૦

Jeevanshikshan – January 2021: જીવનશિક્ષણ  જાન્યુઆરી – ૨૦૨૧

by Gandhinagar Shri Indravadan V. Patel Gandhinagar Rajkot Dr. B. P. Chaudhary Patan Modi

જીવનશિક્ષણ જાન્યુઆરી– ૨૦૨૧

English class 5 - GSTB: અંગ્રેજી ધોરણ ૫ - જીએસટીબી

by Gstb

આ ધોરણ ૫ના અંગ્રેજી વિષય નું પાઠ્યપુસ્તક છે

Melo Semester 2 - Kutch University Guidebook: મેળો સેમિસ્ટર ૨ - કચ્છયુનિવર્સિટી ગાઈડબુક

by Mavji Maheswari

આપુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન : 2016 - 17થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે જેનાકોડ CEGJ - 204 & OEGJ – 204 છે.

Prarab (November 2020): પરબ (નવેમ્બર ૨૦૨૦)

by Yogesh Joshi

પરબ નવેમ્બર–૨૦૨૦

Stories of Rasadhara Part-1: રસાધારાની વાર્તાઓ ભાગ-૧

by Zahverchand Meghani

પ્રસ્તુત વાર્તા સંગ્રહમાં ઝવેરચંદ મેઘાણીએ આપણાં લોકજીવનને, સંસ્કૃતિને અને મૂલ્યોને દર્શાવતી અનેક કૃતિઓ અહિયાં રચેલી છે

Ganit class 10 - GSTB: ગણિત ધોરણ ૧૦ - જીએસટીબી

by National Council of Educational Research and Training

આ ધોરણ ૧૦ ના ગણિત વિષય નું પાઠ્ય પુસ્તક અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

Bhugol class 11 - GSTB: ભૂગોળ ધોરણ ૧૧ - જીએસટીબી

by Dr Shri Vishnubhai B. Patel Shri Ghanshyambhai K. Shri Fateh Singh K. Chaudhary S Chaudhary

આ ધોરણ ૧૧ના ભૂગોળ વિષય નું પાઠ્યપુસ્તક છે જેમાં ૧૭ પ્રકરણ આપેલ છે.

Vrat Katha: વ્રતકથાઓ

by Ratilal G.Panchal - MDHUR

વ્રતકથાઓ અને આરતી

Ganit class 5 - GSTB: ગણિત ધોરણ ૫ - જીએસટીબી

by Mr Kalpesh Akhani Mrigesh Parekh

NCERT, નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ 5 ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ અહી આપેલ છે.

Mahasweta Devini Shreshth Vartao: મહાશ્વેતા દેવીની શ્રેષ્ઠ વાર્તાઓ

by Chandrakant Mehta

આ પ્રસ્તુત રચનામાં લેખક ચંદ્રકાંત મહેતા નવ વાર્તાઓની વાત કરે છે. આ સંગ્રહમાં માં લેખક પુરાણની કથાને,પૌરાણિક ચરિત્રો અને ઘટનાઓને વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં પાછું લાવીને એનું પુનર્ઘટન કરે છે. એની પાછળનો હેતુ ભૂતકાળ અને વર્તમાન જે લોકકથાઓમાં એક અવિચ્છિન્ન ધારામાં પ્રવાહિત છે તે જણાવવાનો છે.આ સંગ્રહમાં કેન્દ્રમાં આદિવાસી લોકો ની વાત છે. નીચી જાતના લોકોની વાત કરવા માં આવી છે આ દેશમાં આર્થિક શોષણ ઘણા સમયથી ધાર્મિક સંસ્કારોની માયાજાળ ફેલાવીને એની આડશમાં રહીને સફળતાથી તીર માર્યા છે. આ વાર્તાઓમાં માં જે આદિવાસી સમાજ કે સંપ્રદાયનો પરિચય પ્રાપ્ત થાય છે.

Pratah Smaranika ane Stotro: પ્રાત સ્મરણિકા અને સ્તોત્રો

by Shri Vaijanatha

સોમવાર થી રવિવાર સુધી ના બધાજ પ્રાતઃ સ્મરણિકા અને સ્તોત્રો આપેલ છે.

Jeevanshikshan – December 2020: જીવનશિક્ષણ ડિસેમ્બર – ૨૦૨૦

by Dr B. P. Chaudhary Shri S Radadia

જીવનશિક્ષણ ડિસેમ્બર 2020

Balshrusti December - 2020: બાલસૃષ્ટિ ડિસેમ્બર - ૨૦૨૦

by Shree P. Bharti

બાલસૃષ્ટિ વર્ષ : ૨૧ અંક : ૧૨ ડિસેમ્બર, ૨૦૨૦

Balshrusti October-November - 2020: બાલસૃષ્ટિ ઑક્ટોબર-નવેમ્બર - ૨૦૨૦

by Shree P. Bharti

બાલસૃષ્ટિ વર્ષ : ૨૧ અંક : ૧૦-૧૧. ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૨૦

Navchetan Andhjan Mandal Samachar: નવચેતન અંધજન મંડળ સમાચાર (જુલાઈ-ઓક્ટોબર 2020)

by Laljibhai Prajapati Damjibhai Oza Maru Jalpa Bharti Chavda Charvi Bhatt

નવચેતન અંધજન મંડળ સમાચાર માસ – જુલાઈ, ઓગસ્ટ,સેપ્ટેમ્બર,ઓક્ટોબર 2020

Jeevanshikshan November - 2020: જીવનશિક્ષણ નવેમ્બર – ૨૦૨૦

by V. Patel Mr Yogesh K. Patel Dr Ct Tundia Shri Kalpesh Patel Dr Balwant Tejani Shri Pragya Radadia Dr B. P. Chaudhary Shri Sanjay Thacker Mr Hiren Vyas

જીવનશિક્ષણ સપ્ટેમ્બર નવેમ્બર – ૨૦૨૦

Payani Kelavani: પાયાની કેળવણી

by Gandhiji

પ્રસ્તુત પુસ્તકમાં ગાંધીજીએ પાયાની કેળવણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. જેવાં કે પુનર્ઘટનનો સિદ્ધાંત , વર્ધા શિક્ષણ પરિષદ , વર્ધા શિક્ષણ યોજના, કેટલાંક નોંધપાત્ર પ્રયોગો, આગળનું કામ વગેરે આવાં બીજાં ખંડો વિશે પોતાનાં વિચારો વ્યક્ત કર્યાં છે.

Junu ghar: જૂનું ઘર

by Divyesh Labkamana

આ પ્રસ્તુત વાર્તા ના રચયતા દિવ્યેશ લબકામણા છે તેમને આ વાર્તા માં એક જૂનું ઘર ની વાત કરી છે તે ગામ માં એક જાદુગર નો સાયો છે તેના કારણે તે ગામ ના લોકો ગાયબ થઇ જાય છે તે ગામનાં એક પરિવાર માં છ ભાઈ બહેન આ જાદુગર ના સાયાને દૂર કરે છે તેની વાત કરવામાં આવી છે.

Balshrusti September 2020: બાલસૃષ્ટી સપ્ટેમ્બર ૨૦૨૦

by Shree P. Bharti

બાલસૃષ્ટિ અંક : ૯,સપ્ટેમ્બર, ૨૦૨૦

Vigyan class 10 - GSTB: વિજ્ઞાન ધોરણ ૧૦ - જીએસટીબી

by Shri Nitin D. Dave Mr Mayur M. Rawal Dr Hardik A Ami

આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૬ પ્રકરણ અને સ્વાધ્યાય આપેલ છે.

Refine Search

Showing 451 through 475 of 581 results